Tuesday, 5 February 2013

આવકવેરા ફોર્મ

સુધારા
  • બે લાખ કરતા ઓછી રકમ થાય છે ત્યારે ભરવા પાત્ર રકમ માં જવાબ (-) માઈનસ માં આવે છે. તે ભૂલ સુધારાઇ.
  • 500000 અને 1000000 કરતા વધુ આવકની ફોર્મ્યૂલા ઉમેરી 

  • હાઉસિંગ લોન, NSC જેવા 80સી કપાતની વિગત ફોર્મ-16માં આવતી ન હતી તે અંગે સુધારા કર્યો.

  • શિક્ષણ શાખાની સૂચના પ્રમાણે પગાર પત્રકને વિગતવાર બનાવેલ છે.
  • ફોર્મ-16ને અલગ કરી પ્રિન્ટ માટે સેટ કરેલ છે.
  • જો રકમ પરત લેવાની થતી હોય તો આપોઆપ તે મુજબ આવી જશે.
  • કેટલાક સ્પેલિંગ અને શબ્દો સુધારાયા.
  • ફોર્મ-16માં કલમ 80D, DD, E, G જેવી ઓટોમેશન ફોર્મ્યૂલા ઉમેરાઇ.
  • કેટલીક ફોર્મેટની ભૂલો સુધારાઇ.

No comments:

Post a Comment